HPYM 2025 ભરૂચ ના ગ્રાઉન્ડ ખાતે સોમૈયા તૈયારી નો શુભ આરંભ. હરિ પ્રબોધમ સતસંગ પરિવારના બાકરોલ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર થી પધારેલ સંતો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

શ્રી હરિ પ્રબોધમ સત્સંગ પરિવાર ભરૂચ ના યુવાનો દ્વારા જાન્યુઆરીના પહેલા વિકમાં ભરૂચ ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવના તૈયારીના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મંદિર બાકરોલ થી સંતો ની વિશેષ ઉપસ્થિતિમાં અને ભરૂચ સત્સંગ કરતા વડીલ અમરીષ ભક્તો અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જાન્યુઆરીમાં બે લાખથી પણ વધારે યુવાનો અને યુવતીઓ આ HPYM 2024 ના મહોત્સવમાં પધારવાના હોય છે સત્સંગ મંડળ અને રહેવાની ઉતારવાની જગ્યા ની ગ્રાઉન્ડની તૈયારી ભાગરૂપે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ ગુજરાતની ધરતી પર જ્યારે વિચરણ કરતા હતા ત્યારે વર્ષમાં એકવાર સત્સંગી ભક્તોને આમંત્રણ આપીને સત્સંગ ફરી વાણીનો સમૈયો ઉજવતા હતા એવી પ્રણાલીકા થી બ્રહ્મસ્વરૂપ પૂજ્ય હરિ પ્રસાદ સ્વામીજી પણ તેમના આધ્યાત્મિક કાર્ય કાળ દરમિયાન મોટા મોટા સમૈયા સીબીરો અને કરી છે એની એ જ પ્રણાલિકા જીવંત રાખતા હરિપ્રધોમ પરિવાર ને સત્સંગ અને પરાવાણી દર્શન નો લાભ આપી પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી આ આધ્યાત્મિક પ્રણાલીકાને આગળ વધારતા લાખો પરિવાર ના યુવાનોને જાન્યુઆરીમાં આત્મીયતાનો સ્પર્શ આપશે. …. હરિપ્રસાદ સ્વામીજીને વહાલા એવા યુવાનોની ભક્તિમય જીવન જીવવા માટે પ્રેરણા આપી યુવકો ની સાચા અર્થમાં સેવા કરી” યુવક અમારું સર્વસ્વ “છે હરિપ્રસાદ સ્વામીજી ના આ સૂત્ર ને સાકાર કરશે…