કલોલ તાલુકા રાજપૂત સમાજ ના કાર્યાલયનું ઉદ્ઘાટન નારદીપુર ખાતે માનનીય ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુના તેમજ વિજાપુર ના. લોકલાડીલા ધારાસભ્ય શ્રી જે ચાવડા ના વરદ હસ્તે શુભ કાર્ય કરવામાં આવ્યું .
સાથે સાથે રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ નું અને મહાનુભાવો નું બહુમાન કરવાં માં આવ્યુ હતું સમાજિક આગેવાનો એવા બાં શ્રી તૃપ્તિ બા રાઓલ. શ્રી કરણસિંહ રાઠોડ.adv શ્રિ સંકર સિહ ગોહિલ. શ્રિ વિરલ સિંહ રાઓલ. સુરેશ ભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા.અહી કલોલ.માણસા. અમદાવાદ. ગાંધીનગર . નાં સામાજીક અગ્રણી.વડીલો. રાજકીય. મહાનુભાવ. વ્યાપારી ઓ.માતા.બહેનો યુવાનો ઉપસ્થિતિ હતા. સમાજ ને આર્થીક.શિક્ષણ. સમુહ લગ્ન.એકતા સેવા કાર્ય કરવા પ્રયત્ન કરવામાં આવશે.