*તાપી જિલ્લા વાલોડ તાલુકા માં તા:02/10/2024 થી તા:08/10/2024 વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી*
વાલોડ વનીકરણ વિભાગ ઉજવામાં આવે છે. આજ રોજ વનસથીલ કણજોડ આશ્રમ શાળા માં વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત સ્નેક અવારનેશ સમજાવા વાલોડ વનીકરણ વિભાગના કર્મચારી જે.એમ.પટેલ સંદીપભાઈ ચૌધરી અને અર્જુનભાઈ ચૌધરી સાથે RCSSG મેમ્બર ઇમરાન વૈદ સાથે સૂરજ ચૌધરી હાજર રહ્યા હતા.