*સોનગઢ ભારતીય જનતા પાર્ટી નગર સંગઠનની બેઠક*સોનગઢ ભારતીય જનતા પાર્ટી નગર સંગઠનની બેઠક* તાપી જિલ્લા તા:19/09/2024 ગુરુવારે સોનગઢ નગર ભારતીય જનતા પાર્ટી નગર સંગઠનની બેઠક ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લાના પ્રમુખશ્રી મયંકભાઈ જોશી હસ્તક યોજવામાં આવી આગામી ભારતીય જનતા પાર્ટીના સદસત્તા અભિયાનના ભાગરૂપે સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાઈ એવી સૂચનાઓ આપવામાં આવી બેઠકમાં ઉપસ્થિત નગર સંગઠન પ્રમુખ હેતલભાઇ મહામંત્રી રાજુભાઈ ભાવસાર, મિતુલભાઈ ગામીત, મહેતા ટપુભાઈ ભરવાડ, નિખિલભાઇ શેઠ, વિનોદભાઈ ચંદાત્રી તથા પૂર્વ નગર કોર્પોરેટરો હાજર રહ્યા તે સાથે નગર સંગઠનના કાર્યકરો હાજર રહ્યા. * તાપી જિલ્લા તા:19/09/2024 ગુરુવારે સોનગઢ નગર ભારતીય જનતા પાર્ટી નગર સંગઠનની બેઠક ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લાના પ્રમુખશ્રી મયંકભાઈ જોશી હસ્તક યોજવામાં આવી આગામી ભારતીય જનતા પાર્ટીના સદસત્તા અભિયાનના ભાગરૂપે સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાઈ એવી સૂચનાઓ આપવામાં આવી બેઠકમાં ઉપસ્થિત નગર સંગઠન પ્રમુખ હેતલભાઇ મહામંત્રી રાજુભાઈ ભાવસાર, મિતુલભાઈ ગામીત, મહેતા ટપુભાઈ ભરવાડ, નિખિલભાઇ શેઠ, વિનોદભાઈ ચંદાત્રી તથા પૂર્વ નગર કોર્પોરેટરો હાજર રહ્યા તે સાથે નગર સંગઠનના કાર્યકરો હાજર રહ્યા.