સુરત બારડોલી સ્ટેશન રોડ વિશ્વ આદિવાસી દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી બારડોલી આફવા .તેન બાબેન . રામપુરા ગામના આદિવાસી સમાજના આગેવાનો અસતાન ગામના ડેપ્યુટી સરપંચ સૈમ રાઠોડ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ની રૈલીમાં જોડાયા બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર અર્પણ કર્યા હતા તીર કામઠા અને ભાલા સાથે આદિવાસી સમાજની બહેનોએ અદભુત નૃત્ય કર્યું હતું