બારડોલીમાં ડ્રેનેજ લાઇનના ઢાંકણની જગ્યાએ વરસાદી લાઇનમાં ઢાંકણ ફીટ કરતા હાલાકી

બારડોલીમાં ડ્રેનેજ લાઇનના ઢાંકણની જગ્યાએ વરસાદી લાઇનમાં ઢાંકણ ફીટ કરતા હાલાકી

બારડોલીના સર્વોદય નગરના મેઈન રોડ પર ડામર કામ બાદ ડ્રેનેજ લાઇનના ઢાંકણ તુટી ગયા હતા. ત્યારબાદ પાલિકાએ વરસાદી પાણીની લાઈનમાં હોલવાળા ઢાંકણ બેસાડ્યા છે. જેના કારણે સ્થાનિક રહીશો સહિત માર્ગ પરથી અવર જવર કરતા નગરજનો પણ દુર્ગંધ સહિતની સમસ્યાથી હેરાન થઈ રહ્યા છે. 6 મહિનાથી ડ્રેનેજ લાઇનના ઢાંકણ બદવા અંગે રજૂઆત કરવા છતાં પાલિકાના પદાધિકારીઓ કે અધિકારીઓ કશું કરી શક્યા નથી. હવે વરસાદી પાણી પણ ઢાંકણમાંથી અંદર જતું હોવાથી લાઈન ચોક અપ થઈ જવાનો ભય રહે છે. હવે, તો પાલિકા ગંભીરતા દાખવેદાખવે એવી બારડોલી નગર ના રહીશોની માગણી

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल