પાટણ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ – ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત રાજમાતા નાયિકાદેવી ગૌરવ દિન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમણે જણાવ્યું : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશભરમાં સો જેટલી સૈનિક સ્કૂલો શરૂ થઈ રહી છે, જેમાંથી ગુજરાતમાં શરૂ થનાર દસ રક્ષાશક્તિ સ્કૂલોમાંથી ત્રણ દીકરીઓ માટેની છે, જે બાહોશ યોદ્ધા રાજમાતા નાયકાદેવીને ભાવાંજલિ છે.

પાટણ પાટણ. રાજમાતા નાયકી દેવી ના સન્માનમાં કાર્યક્રમ યોજાયોભારતની ભૂમિ અનેક વીર અને વીરાંગનાઓના અદ્વિતીય સાહસ અને શૌર્યની ગાથાઓથી ભરી પડી છે. આવી જ એક ગાથા મુઘલ આક્રાંતાઓને પરાસ્ત કરનાર રાજમાતા નાયિકાદેવીની છે.: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

પાટણ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ – ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત  રાજમાતા નાયિકાદેવી ગૌરવ દિન સમારોહમાં સહભાગી થવાનો અવસર મળ્યોમળ્યો :  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલભારતની ભૂમિ અનેક વીર અને વીરાંગનાઓના અદ્વિતીય સાહસ અને શૌર્યની ગાથાઓથી ભરી પડી છે. આવી જ એક ગાથા મુઘલ આક્રાંતાઓને પરાસ્ત કરનાર રાજમાતા નાયિકાદેવીની છે.પાટણ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ – ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત રાજમાતા નાયિકાદેવી ગૌરવ દિન સમારોહમાં સહભાગી થવાનો અવસર મળ્યો.:માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશભરમાં સો જેટલી સૈનિક સ્કૂલો શરૂ થઈ રહી છે, જેમાંથી ગુજરાતમાં શરૂ થનાર દસ રક્ષાશક્તિ સ્કૂલોમાંથી ત્રણ દીકરીઓ માટેની છે, જે બાહોશ યોદ્ધા રાજમાતા નાયકાદેવીને ભાવાંજલિ છે. રાજમાતા નાયિકાદેવીની ગાથાને ઇતિહાસના પાનાઓથી બહાર લાવી લોકો સમક્ષ મુકવાનો વિશ્વ હિન્દુ પરિષદનો આ પ્રયાસ સાર્થક અને સરાહનીય છે.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશભરમાં સો જેટલી સૈનિક સ્કૂલો શરૂ થઈ રહી છે, જેમાંથી ગુજરાતમાં શરૂ થનાર દસ રક્ષાશક્તિ સ્કૂલોમાંથી ત્રણ દીકરીઓ માટેની છે, જે બાહોશ યોદ્ધા રાજમાતા નાયકાદેવીને ભાવાંજલિ છે.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल