વિકાસ સપ્તાહ – પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં – 24 વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના

વિકાસ સપ્તાહ – શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં – 24 વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના…

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે તા. 7થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ અંતર્ગત અમદાવાદમાં આયોજિત વિકાસ પ્રદર્શનનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કર્યું…

GST રિફોર્મ અને સ્વદેશી અભિયાન બદલ ગુજરાતે . વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા 1 કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખ્યા; મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈની વિષેશ ઉપસ્થિતિમાં ‘આત્મનિર્ભર ભારત, જન આભાર’ કાર્યક્રમ યોજાયો…

. લોકલાડીલા વડાપ્રધાનશ્રી ની વિઝનરી કુશળ લિડરશીપમાં આપણે આઝાદીની શતાબ્દી અને વિકસિત ભારત તરફની અવિરત કૂચ જાળવી રાખવી છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ.. 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल