*સ્વદેશી અને ખેતી.ગાય આધારિત ઇકોનોમી અંગે મહિલા યુવા ઓ ને જાગૃત લાવવા માટે : સાઉથ દિલ્હી ખાતે રાજપુત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ દ્વારા મહિલા ઉધ્યોગ કારો અને સ્વદેશી.જૈવિક ખેતી .ગાય દ્વારા નિર્માણ પેદાશો.ગૃહ ઉધ્યોગ.દવા ઓ અંગે માહિતી પ્રદાન કરવા માં આવી.

હિંદુ સંસ્કૃતિ મા ગૌમાતાની સેવા એક અમુલ્ય ઈશ્વર તુલ્ય સેવા કરવા માટે પ્રેરણા આપી ગૌ કથા અને ગાય માતાના રક્ષણ માટે વેચાણ સ્ટોલ ્ નિર્માણ પદ્ધતિ અને “”હવન પૂજા” માં ગુજરાત ના રાજપૂત વ્યાપાર મંડલ એ ભાગ લીધો હતો દિલ્હી સ્થિત *સિદ્ધી ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ સ્ટાર્ટ અપ એન્ડ બિઝનેસ એસોસિએશન

દિલ્હી નિમંત્રણ મળતા જ રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ડેલીગેશન નું આમંત્રણ અને વિષેશ સન્માન કરવામાં આવ્યું હતું અહીં સૌ સાથે મળીને ગૃહ નિર્માણની સ્વદેશી .વસ્તુ. ખરીદી મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : સ્થળ ;; સાઉથ દિલ્હી
રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ
સંપર્ક વીરલસિંહ રાઓલ






