શ્રી રાજપુત કરણી સેના નું પદાધીકારી અધિવેશન 2025 ભગવતી રીસોર્ટ માઉન્ટ આબુ ખાતે યોજાયું

શ્રી રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ની વિશેષ ઉપસ્થિતિમાં અધિવેશન યોજાયું


અતિથિ વિશેષ યુવરાજ સાહેબ ઇન્દ્રવરસિંહજી દેવડા ( સિરોહી) ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા તેમજ દિલીપસિહ ખજુરી સહિત શ્રી રાજપુત કરણી સેના સિહોરી તાલુકા ની સમગ્ર ટીમ સહિત વિશેષ આગેવાનો ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી ઉપસ્થિત વિવિધ રાજય અને ક્ષેત્રના જીલ્લાઓ અને તાલુકાના હોદ્દેદારો દ્વારા સમાજીક અલગ અલગ વિષયો પર સંબોધન કરી પોતાના મંતવ્ય વિચારો રજૂ કર્યા હતા તેમજ ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ જેવા અનેક રાજ્યમાંથી શ્રી રાજપુત કરણી સેનાના સભ્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ..


શ્રી રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ની વિશેષ ઉપસ્થિતિમાં બે દિવસનું ભવ્ય અધિવેશન ભગવતી રીસોર્ટ માઉન્ટ આબુ ખાતે યોજાયું

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : આબુ

તંત્રી :- હિમાંશુસિંહ ઠાકુર : 9016924808






