બારડોલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવ – 2025. નિમિત્તે ખાત મુહૂર્તનો પાવન પ્રસંગ યોજાયો..

બારડોલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવ – 2025. નિમિત્તે

 

✨ ખાત મુહૂર્તનો પાવન પ્રસંગ યોજાયો ✨

બારડોલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે અગ્યારસના શુભ દિવસે સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવ–2025 ના ખાત મુહૂર્તનો કાર્યક્રમ સુરત જીલ્લા ભાજપ પ્રમુખ  ભરતભાઈ રાઠોડ અને સુરત ડિસ્ટ્રિક્ટ બેંક પ્રમુખ  બળવંતભાઈ પટેલ ના પવિત્ર હસ્તે સંપન્ન થયો હતો.આ સ્વર્ણિમ અવસરે
સુરત જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ સુ.જી.ભાજપ સંગઠન મહામંત્રી  જીગરભાઈ નાયક . રાજેશભાઈ પટેલ .કિશન પટેલ


સુરત જી.પંચાયત કારોબારી અધ્યક્ષ  જીતુભાઈ બામણી પુનમમાસી, બારડોલી નાગરિક બેંક ના પ્રમુખ ગૌતમભાઈ વ્યાસ બારડોલી તાલુકા પ્રમુખ ડો.આનંદભાઈ,તા મહામંત્રી જીતુભાઈ વાંસિયા,હિમાંશુ પટેલ પ્રતીક સિંહ દેસાઈ નેશનલ પ્રેસ એસોસિએશન  (NPA )ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર અને ગુજરાત આત્મીયતા ન્યુઝ ના એડિટર હિમાંશુસિંહ ઠાકોર નવરાત્રી મહોત્સવના તમામ આયોજકો સહિત બારડોલી શહેર ના નામી–અનામી સમાજસેવી,રાજકીય આગેવાનો તથા બારડોલી ના તમામ પત્રકાર એડિટર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

આ પાવન પ્રસંગે સ્વર્ણિમ પરિવારના આમંત્રણને માન આપીને હાજર રહેલા તમામ મહાનુભાવો પ્રત્યે આયોજકોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.. 

– બારડોલી સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવ 2025

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल