કામરેજ તાલુકા રાજપૂત સમાજ સંગઠનની કાર્યકારિણી સભા મળી

📅 તારીખ: 31/08/2025
🕒 સમય: બપોરે 3:00 કલાકે
📍 સ્થળ: ગામ ચીખલી
આજ રોજ ગામ ચીખલી ખાતે કામરેજ તાલુકા રાજપૂત સમાજ સંગઠનની વિશિષ્ટ સભા યોજાઈ હતી. તેમાં સમાજના અગ્રણીઓની વિશિષ્ટ ઉપસ્થિતિમાં સંગઠનના નવનિયુક્ત હોદેદારોની નિમણૂંક કરવામાં આવી.
સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યોના વિકાસ, યુવાનોના સશક્તિકરણ અને સમાજના સુદ્રઢ ભવિષ્ય માટે આ મજબૂત કાર્યકારિણીની રચના કરવામાં આવી છે.
🎉 વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિ:
આ આયોજન પ્રસંગે સમાજના આગેવાન અને મહાનુભાવો તરીકે નીચેના મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા:

શ્રી જનકસિંહ મોહનસિંહ ચાવડા (ભાદા)
શ્રી ગંભીરસિંહ જયસિંહ ચૌહાણ (ખાનપુર)
શ્રી મહેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર (ચીખલી)
—
🏅 મુખ્ય હોદેદારો:
સંગઠન અધ્યક્ષ (મુખ્ય સંયોજક):
⭐ મેહુલસિંહ મુકેશસિંહ દેસાઈ (ચીખલી)
કામરેજ તાલુકા રાજપૂત સમાજ પ્રમુખ:
⭐ ઇન્દ્રસિંહ (રાજેન્દ્રસિંહ) ખુમાનસિંહ ચૌહાણ (ખાનપુર બાપુ)
—
🔹 ઉપપ્રમુખ:
ધર્મેન્દ્રસિંહ ચંદ્રસિંહ ડોડીયા (આંબોલી)
ચેતનસિંહ છત્રસિંહ મોરી (જોખા)
વિમલસિંહ વિજયસિંહ દેસાઈ (ચીખલી)
મિહિરસિંહ પ્રકાશસિંહ જાદવ (સેવણી)
—
🔹 મહામંત્રી:
કિરપાલસિંહ પ્રવિણસિંહ દેસાઈ (દેલાડ)
🔹 સહ મહામંત્રી:
નિકુલસિંહ મહેન્દ્રસિંહ મહિડા (ધોરણ પારડી)
સમીરસિંહ બળવંતસિંહ ઘડિયા (ઘણા કરજણ)
કિરપાલસિંહ ગણપતસિંહ ચાવડા (કામરેજ)

—
📰 મીડિયા વિભાગ:
પ્રભારી: હિમાંશુસિંહ ઠાકોર (પાલી)
સહપ્રભારી: પ્રીતેશસિંહ મહેન્દ્રસિંહ મોરી (પાલી)
—
💰 કોષાધ્યક્ષ (ખજાનચી):
શૈલેષસિંહ રણજીતસિંહ ડોડીયા (નેત્રંગ)
પ્રશાંતસિંહ દેવેન્દ્રસિંહ ચાવડા (ભાદા)
—
🛠️ આયોજક સમિતિ અધ્યક્ષ:
ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ ચૌહાણ (ખાનપુર)
—
🎭 સાંસ્કૃતિક સમિતિ:
અધ્યક્ષ: કેતનસિંહ હિંમતસિંહ દેસાઈ (વલણ)
ધવલસિંહ રઘુવીરસિંહ દેસાઈ (દેલાડ)
—
🏏 રમતગમત સમિતિ:
અધ્યક્ષ: સુનીલસિંહ ઈશ્વરસિંહ દેસાઈ (ચીખલી)
અક્ષયસિંહ કિશોરસિંહ દેસાઈ (સેવણી)
—
📚 શૈક્ષણિક સમિતિ:
અધ્યક્ષ: ધર્મેન્દ્રસિંહ જશવંતસિંહ મોરી (જોખા)
—
💼 બિઝનેસ સમિતિ:
અધ્યક્ષ: કિરીટસિંહ (કમલેશસિંહ) કનકસિંહ ઘડિયા (કામરેજ)
—
🤝 કારોબારી સભ્યશ્રીઓ:
કૌશિકસિંહ દિલીપસિંહ મોરી (પાલી)
હિરેનસિંહ જયેન્દ્રસિંહ મેઘાત (અલુરા)
ભુપેન્દ્રસિંહ ઈશ્વરસિંહ પરમાર (માકણા)
કમલેશસિંહ મોતીસિંહ પરમાર (મોરથાળા)
વિક્રમસિંહ અમરસિંહ દેસાઈ (વિહાણ)
વિરેન્દ્રસિંહ છત્રસિંહ બોડાણા (વાવ)
અક્ષયસિંહ રાજેન્દ્રસિંહ ચાવડા (ભાદા)
કલ્પેશસિંહ માનસિંહ બારડ (આંત્રોલી)
વિપુલસિંહ મહેન્દ્રસિંહ સોલંકી (કઠોર)
—
🔔 સમગ્ર સભા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી અને નવનિયુક્ત ટીમે સમાજસેવાના ભાવથી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી આગામી દશેરા પર્વના કાર્યક્રમની રૂપરેખા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ..
जय राजपुताना | જય માતાજી 🙏
ગુજરાત આત્મીયતા ન્યૂઝ. કામરેજ : તંત્રી : હિમાંશુ ઠાકોર : Mo no 9016924808






