તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન આંતક મચાવી રહી દીપડી પાંજરે પુરાઈ…

 

*તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન આંતક મચાવી રહી દીપડી પાંજરે પુરાઈ..*

ઉકાઇ થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસથી એક વર્ષથી વન્ય પ્રાણી દીપડીની અવરજવર નજરે પડતાં. મેં. નાયબ વન સંરક્ષક શ્રી સચીન. ગુપ્તા સર વ્યારા વન વિભાગ તથા ફોર્ટ સોનગઢ રેન્જ નાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી.ચિરાગ. કે. અજરા નાં ઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ. વન્ય પ્રાણી દીપડી ને પકડવા માટે શ્રી કે.એન વણઝારા બીટ ગાર્ડ ગુણસદા દ્વારા પાંજરું ગોઠવવામાં આવેલ હતો. તે વન્ય પ્રાણી દિપડો તારીખ 20 ઓગસ્ટ બુધવારે રાત્રે 1 કલાકે અંદાજે 3 વર્ષની વન્ય પ્રાણી દીપડી સિકારની ની શોધ માં નીકળતાં દીપડી ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન અંદર ખુલી જગ્યાએ પાંજરે પુરાયો છે. જેને બીટ ગાર્ડ શ્રી કે. એન. વણઝારા દ્વારા સલામત રીતે તબા હેઠળ લઈ. સલામત રીતે સોનગઢ તાલુકાના ખેરવાડા રેન્જ નાં જંગલ વિસ્તાર માં મુક્ત કરવામાં આવેલ છે.

 

ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल