તાઃ૩૦મી જુનના રોજ વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ નિમિતે પ્રયાસ JAC સોસાયટી દ્વારા સુરત રેલવે સ્ટેશન ખાતે એક સંકલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રયાસ JAC સોસાયટીની ડાયરેક્ટર શ્રીમતી ઇન્દુરાણી સિંહે જણાવ્યું હતું કે, “બાળ તસ્કરી અટકાવવા માટે કડક કાયદાકીય કાર્યવાહી અનિવાર્ય છે. જ્યારે તસ્કરોને કાયદેસર રીતે સજા મળે ત્યારે જ ભયનું માહોલ ઊભું થાય છે. બચાવની કામગીરી સાથે જિલ્લા પ્રશાસન વચ્ચે સુમેળભર્યું સંકલન અને સમયમર્યાદિત કાર્યવાહી દ્વારા જ બાળક તસ્કરીના ગેરકાયદેસર જાળને વિખેરવી શક્ય છે.”

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल