સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભાઈ પટેલને પુષ્પાંજલિ. અર્પણ કરતા કશ્મીર ના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત યાદગાર ગણાવી…

અંખડ ભારત ના ઘડવૈયા સરદાર પટેલે દેશ માટે કરેલા અવિસ્મરણીય કાર્યો માટેની આ સાચી શ્રદ્ધાંજલિ છે; ગુજરાતે નર્મદા યોજના દ્વારા દેશને સૌંદર્ય, કૃષિ અને વિકાસની દિશામાં મજબૂત પાયો નાખ્યો ગુજરાત નો વધુ વિકાસ ના કામ સમૃદ્ધ ગુજરાત બનાવવા માટે સરદાર સરોવર ડેમ નુ અનોખું યોગદાન : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લા…






