સુરત જીલ્લાના દેદવાસણ ગામના શિક્ષક દંપતિનો દીકરો પાયલોટ બન્યો..

સુરતના દેદવાસણ ગામના શિક્ષક દંપતિનો દીકરો પાયલોટ બન્યો

કમર્શિયલ પાયલોટ લોન સહાયથી અમેરિકામાં તાલીમ લઈ પાયલોટનું સપનુ સાકાર કર્યું


.
સુરત જિલ્લાના મહુવા તાલુકાના દેદવાસણ ગામના શિક્ષક દંપતિના પુત્ર મિલન પટેલની, જેમણે પાયલોટ બની કોમર્શિયલ પાયલોટ બની અન્ય યુવાનોને આકાશને આંબવાની પ્રેરણા આપી છે. શિક્ષણ, સંકલ્પ અને સરકારની સહાયથી આદિજાતિ પરિવારના મિલન પટેલે આકાશમાં ઊંચી ઉડાન ભરી છે.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल