ઉધના  વિસ્તારમાં  પાંડેસરા પોલીસ સ્ટેશન માં આવેલ નાગસેન નગર ખાતે નવીન પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું,

આજરોજ ઉધના  વિસ્તારમાં  પાંડેસરા પોલીસ સ્ટેશન માં આવેલ નાગસેન નગર ખાતે નવીન પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું,

આ લોકાર્પણ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગહલૌત, જોઈન્ટ સી.પી (ક્રાઈમ) શ્રી રાઘવેન્દ્ર વત્સ,ઝોન-4 ના ડી.સી.પીશ્રી વિજય સિંહ ગુર્જર, ડી.સી.પી ક્રાઇમ બ્રાન્ચ બી.પી.રોઝિયા, એ.સી.પી વી.આર. મલ્હોત્રા, એ.સી.પી ઝેડ.આર.દેસાઈ,પાંડેસરા પી.આઇ એચ.એમ ગઢવી,પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ના પ્રમુખ  કમલવિજય તુલસીયાન, વોર્ડ કોર્પોરેટર શ્રીઓ સૌ ઉપસ્થિત રહ્યા..

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल