વલસાડ જિલ્લા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, (એન.સી.પી.) પાર્ટી દ્વારા પાર્ટીના, રાષ્ટ્રીય અધ્યક્ષ, અને, મહારાષ્ટ્ર રાજ્યના  ઉપમુખ્યમંત્રી અને નાણાં મંત્રી    અજીત  પવાર.. ની જન્મ દિવસ ઉજવણી કરવામાં આવી.

આજે તારિખ. 22/07/2025. ના રોજ વલસાડ જિલ્લા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, (એન.સી.પી.) પાર્ટી દ્વારા પાર્ટીના, રાષ્ટ્રીય અધ્યક્ષ, અને, મહારાષ્ટ્ર રાજ્યના  ઉપમુખ્યમંત્રી અને નાણાં મંત્રી    અજીત  પવાર.. ની જન્મ દિવસ ની ઉજવણી

વલસાડ નાં વાપી ખાતે કાર્ય કરતાઓ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણી ગુજરાત પ્રદેશ એન.સી.પી.પાર્ટીના પ્રમુખ શ્રી નિકુલસિગ તોમર, ના   આદેશ અનુસાર થી રાખવામાં આવેલ હતો.. જેમાં.. ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ માન.નિશાબેન પ્રજાપતિ ના સહયોગથી આજ રોજ વલસાડ જિલ્લાના પ્રમુખ શ્રી કમલેશભાઈ પાડવી,અને  શ્રી રંગ પોળ સહિત ના આગેવાની હેઠળ એન.સી.પી. પાર્ટીના તમામ હોદેદ્દારો સાથેજનમ દિવસ ની ઉજવણી કરવામાં આવી …
 ઉજવણી માં  અજીત  પવાર નાં સારા સ્વાસ્થ્ય અને એમની દીર્ઘ આયુષ્ય માટે સૌવ કાર્યકર્તાઓ એ ભગવાન ગણપતિદાદા ને પ્રાર્થના કરી હતી. જન્મ દિવસ ઉજવણી કરી હતી. 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल