બારડોલી : મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળા, મોતા દ્વારા International chess day નિમિત્તે chess સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

**મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ અંગ્રેજી માધ્યમ શાળા, મોતા દ્વારા International chess day નિમિત્તે chess સ્પર્ધાનું ભવ્ય આયોજન.*

તા. 20/07/25 ના રોજ ઇન્ટરનેશનલ ચેસ ડે નિમિતે શાળામાં chess week નું આયોજન કરવામાં આવ્યું હતું. Chess જેવી રમત બાળકોના બૌદ્ધિક વિકાસ સાથે જોડાયેલી રમત છે.આ રમતથી બાળકો માં ધૈર્ય અને નિર્યણ શક્તિનો વિકાસ થાય છે. આથી દરેક બાળકને તક મળે એ હેતુથી શાળામાં chess week નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં PT ના શિક્ષક પરેશભાઈ એ સ્પર્ધાના નિયમ સમજાવ્યા હતા, PT શિક્ષિકા અમિષાબેને સંપૂર્ણ chess સ્પર્ધાનું ખુબ જ સુંદર આયોજન કર્યું હતું. જેમાં રાબિયા શૈખે એમનો સંપૂર્ણ સહકાર આપ્યો હતો.આ સ્પર્ધામાં state level chess માં ભાગ લઇ ચૂકેલી આપણી શાળાની વિદ્યાર્થીનીએ રેફરી તરીકે ફરજ બજાવી હતી.આ સ્પર્ધામાં std. 4 to 8 ના તમામ રસ ધરાવતા બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.જેમાંથી 100 જેટલાં બાળકો સેમી ફાઇનલ માં આવ્યા હતા અને તેમાંથી 30 બાળકો વિજેતા થયાં હતા.તેમજ વિજેતા થયેલા તમામ બાળકોને certificate આપી સન્માન કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં ભાગ લેતા તમામ બાળકોને આખા વર્ષ દરમિયાન શિક્ષકો દ્વારા પ્રેકટીસ કરાવવામાં આવતી હોઈ છે.


આ તમામ બાળકોને તેમજ વાલીમિત્રોને મોતા કેળવણી મંડળ ના પ્રમુખશ્રી નવીનભાઈ પટેલ તથા આચાર્યશ્રી દિપીકાબેન પટેલ તેમજ સમસ્ત શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી તેમજ વાલીઓનો વિશેષ આભાર માન્યો હતો.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી

 તંત્રી : હિમાંશુ ઠાકોર . Mo :- 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल