વિલાસપુર ના કલેક્ટર ડો.સંજય અલંગ કેન્દ્રીય જેલમા મુલાકાતે ગયા તો તેમની નજર એક 6 વર્ષની છોકરી ઉપર ગઈ તેમણે તરત જ જેલરને કહ્યું કે આ કોણ છોકરી છે…? અને જેલમાં શું કરે છે…?
તો જેલરે કહ્યું આ છોકરીના પિતા અહીં કોઈ ગુનાની સજા ભોગવી રહયાં છે તેની સાથે રહે છે, કેમકે તેની માં નું છોકરી 15 દિવસ ની થઈ હતી ત્યારે જ અવસાન થયું હતું અને હાલ એમના પિતા સિવાય છોકરી નું આ દુનિયામાં બીજું કોઈ જ નથી.
એટલે તે તેના પિતા સાથે જેલમાં રહે છે, આ વાત સાંભળીને ભીની આંખે તરત કલેક્ટર સાહેબે તેને વ્હાલથી તેડી ને પોતાની કારમાં બેસાડી ને જૈન ઇન્ટનેશનલ સ્કૂલમાં ભણવા માટે દાખલ કરી અને તમામ ખર્ચ ભણવાનો કલેક્ટર સાહેબ આપશે.
ખુબ જ સમજવા જેવી અને એક સાચી હકીકત છે આ….. સમૃદ્ધ ભારત તરફ નું આ એક જરૂરી પ્રથમ પગલું છે આ વાસ્તવિકતા જાણી મન ખુશ છે કે ચલો માનવતા હજું જીવંત છે માનવતાની દિવાલેથી…
💐સબસે બડા ધર્મ માનવ ધર્મ 🙏
વિલાસપુર ના કલેકટરે કળયુગમાં પર સતયુગ ના દર્શન કરાવ્યા. ધન્ય છે આ સાહેબની જનેતા ને :
9016924808 : ગુજરાત આત્મીયતા ન્યૂઝ






