વડોદરા-આણંદને જોડતો પુલ તૂટી પડ્યો, અનેક વાહનો સાથે લોકો નદીમાં ખાબક્યા હતા : મોરબી,તાપી, સુરેન્દ્રનગર અને હવે વડોદરા, શું હજુ પણ બીજા મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તંત્ર ??? ” કોઈ ચમરબંધી ને છોડવામાં નહીં આવે “

*Gambhira Bridge Collapse : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં નદી વચ્ચે મહિલાનું હૈયાફાટ રુદન, મારા પરિવારને બચાવો,*

*ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા.લોકોનું રેસ્ક્યૂ કરી સારવાર અર્થે ખસેડાયા છે. ત્યારે એક મહિલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમના પરિવારને બચવવા લોકો પાસે મદદ માંગી રહી છે.

 વડોદરા-આણંદને જોડતો પુલ તૂટી પડ્યો, અનેક વાહનો સાથે લોકો નદીમાં ખાબક્યા હતા. શું હજુ પણ તંત્ર બીજા મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલો હાલ ઉઠી રહ્યા છે, તો આજે આપણે અત્યારસુધી ગુજરાતમાં બનેલી મોટી ઘટના કેટલીઓ છે … … અને ગુજરાતની જનતાને ન્યાય મા શું   મળે છે  “કોઈ ચમરબંધી ને છોડવામાં નહીં આવે “

૧) કાંકરીયા રાઈડ દુર્ઘટના….કોઈ ચમરબંધી ને છોડવામાં નહીં આવે કડક આદેશ આપવામાં આવ્યા

૨) મોરબી ઝૂલતાં પુલ દુર્ઘટના …કોઈ ચમરબંધી ને છોડવામાં નહીં
કડક આદેશ આપવામાં આવ્યા

૩) વડોદરા હરણી બોટ કાંડ …. કોઈ ચમરબંધી ને છોડવામાં નહીં
કડક આદેશ આપવામાં આવ્યા

૪) સુરત તક્ષશિલા આગકાંડ …. કોઈ ચમરબંધી ને છોડવામાં નહીં
કડક આદેશ આપવામાં આવ્યા

૫) ભરૂચ હોસ્પિટલ આગકાંડ …. કોઈ ચમરબંધી ને છોડવામાં નહીં
કડક આદેશ આપવામાં આવ્યા

૬) અમદાવાદ શ્રેયસ હોસ્પિટલ આગકાંડ…. કોઈ ચમરબંધી ને છોડવામાં નહીં
કડક આદેશ આપવામાં આવ્યા

૭) ભાવનગર રંઘોળા અકસ્માત દુર્ઘટના…. કોઈ ચમરબંધી ને છોડવામાં નહીં
કડક આદેશ આપવામાં આવ્યા

૮) રાજકોટ ગેમઝોન દુર્ઘટના …. કોઈ ચમરબંધી ને છોડવામાં નહીં
કડક તપાસના આદેશ આપવામાં આવ્યા.

૯) ……. કોઈ ચમરબંધી ને છોડવામાં નહીં
કડક તપાસના આદેશ આપવામાં આવ્યા.

૧૦) ……. કોઈ ચમરબંધી ને છોડવામાં નહીં
કડક તપાસના આદેશ આપવામાં આવ્યા.

૧૧) ……. કોઈ ચમરબંધી ને છોડવામાં નહીં

કમીટી રચવ રચવામા આવી છે કડક તપાસના આદેશ આપવામાં આવ્યા…… .
પછી પરિણામ શું ??? 

બધું ભૂલી ગયા કોણ કમીટી કેવી તપાસ કોણ ગુનેગાર
કોઈ ચમરબધી મળ્યો નહીં !!

*વડોદરા-આણંદને જોડતો પુલ તૂટી પડ્યો, અનેક વાહનો સાથે લોકો નદીમાં ખાબક્યા હતા. 

ગુજરાતની જનતા હવે તો તમારી આત્માને જગાડો

 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल