*ગુજરાતનું સહકારી મોડેલ બન્યું મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ,*
*મહિલા દૂધ મંડળીઓમાં 21%નો વધારો, આવક ₹9000 કરોડને પાર*
*➡️ 36 લાખ દૂધ ઉત્પાદક સભ્યોમાંથી લગભગ 12 લાખ એટલે કે 32% મહિલા સભ્યો*
*➡️ 2025માં વિવિધ મિલ્ક યુનિયન બોર્ડમાં 82 ડિરેક્ટર્સ તરીકે 25% મહિલા સભ્યો*
*➡️ મહિલા સંચાલિત દૂધ મંડળીઓનો દૂધ સંગ્રહ 39% વધીને 57 લાખ લિટર પ્રતિ દિવસ સુધી પહોંચ્યો*
*➡️ મહિલા દૂધ મંડળીઓની વાર્ષિક આવકમાં 43%નો નોંધપાત્ર વધારો*






