સુરત :- ગ્રીન પરિવહન તરફ વધી રહેલું ગરવું ગુજરાત !!

સુરતમાં ગ્રીન પરિવહન તરફ વધી રહેલું ગરવું ગુજરાત !!

સ્માર્ટ સિટી સુરતની યશકલગી સમાન અલથાણમાં ₹1.60 કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત હાઈટેક ઇલેક્ટ્રિક બસ સ્ટેશન તૈયાર…

રૂફટોપ સોલાર અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમથી બસો માટે 24*7 ગ્રીન ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ; વાઇ-ફાઇ, ચાર્જિંગ અને લાઇટિંગ જેવી સુવિધાઓથી સજ્જ આ પ્રોજેક્ટ વાર્ષિક 1 લાખ યુનિટ વીજ ઉત્પાદન કરીને ₹6.56 લાખની બચત કરશે…

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल