ધરમપુરના ડુંગરાળ અને જંગલ પ્રદેશમાં પૌષ્ટીકતાની સાથે ઔષધીય ગુણોથી ભરપુર ‘‘અળવા’’ ફળની માંગ

ધરમપુરના ડુંગરાળ અને જંગલ પ્રદેશમાં પૌષ્ટીકતાની સાથે ઔષધીય ગુણોથી ભરપુર ‘‘અળવા’’ ફળની માંગ


—-
જંગલી ચીકુના ઉપનામથી ઓળખાતા આ ફળ સ્વાદમાં ખાટા-મીઠા હોય છે, એક નંગ રૂ. ૧૦ના ભાવે વેચાય છે


—-
આ ફળ પાચનને લગતી સમસ્યા જેવી કે, એસીડિટી, ગેસ, અપચો અને જઠરના વિકારો દૂર કરવા માટે ઉપયોગીઃ ફળ વૈજ્ઞાનિક ડો. ડી.કે.શર્મા


—-
આ ફળ વર્ષમાં એક જ વાર ચોમાસાની શરૂઆતમાં થાય છે, જેના દ્વારા આદિવાસીઓ રોજગારી પણ મેળવે છેઃ સ્થાનિક રહેવાસી :  દામુભાઈ દીવા
—-

ગુજરાત આત્મીયતા ન્યૂઝ 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल