તાપી જિલ્લા સોનગઢ તાલુકા ઉકાઈ મેન હાઈડ્રોમાં રાત્રે અજગર સાપ નુ રેસ્ક્યુ કરવામાં આવ્યું

તાપી જિલ્લા સોનગઢ તાલુકા ઉકાઈ મેન હાઈડ્રોમાં રાત્રે અજગર દેખાતા તરત જ CISF કંટ્રોલરૂમમાંથી ફાયર ના સચિનભાઈ ને કોલ કરી જાણ કરવામાં આવી રેસ્ક્યુ ટીમના સચિન ગામીત અને આશિષ ગામીત જગ્યાએ હાજર રહી રાત્રે 12:00 કલાકે ઉકાઈ મૈન હાઈડ્રો પર 6 ફૂટ લાંબો અને 12 કિલો વજન ધરાવતો અજગર સાપ નુ રેસ્ક્યુ કરવામાં આવ્યું અને રાત્રે દૂર જંગલ વિસ્તારમાં અજગર રીલીઝ કરી દેવામાં આવ્યો હતો.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल