સુરત : જિલ્લા વિકાસ અધિકારીએ બારડોલી તાલુકાના સરભોણ ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી..

રાજ્યમાં ઝેરમુક્ત કૃષિ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપતી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલે બારડોલી તાલુકાના સરભોણ ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી..

ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल