આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે મહેસાણાના ઊંઝા ખાતેથી Td અને DPT (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો…

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે મહેસાણાના ઊંઝા ખાતેથી Td અને DPT (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો…

આ રસીકરણના રાજ્યવ્યાપી અભિયાનમાં જૂન-જુલાઈ મહિના દરમિયાન રાજ્યની તમામ સરકારી/પ્રાઈવેટ શાળાઓમાં ધોરણ 5 અને ધોરણ 10ના તમામ બાળકોને ટી.ડી. (ધનૂર અને ડિપ્થેરિયા)ની રસી આપવામાં આવનાર છે…

આ અભિયાન અંતર્ગત બાળવાટિકાઓમાં 5 વર્ષ પૂર્ણ થયેલ તમામ બાળકોનું ડીપીટી બૂસ્ટરનાં બીજા ડોઝના રસીકરણથી ત્રણ રોગો સામે રક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે…

આ અભિયાનમાં રાજ્યની 992 RBSK ટીમો દ્વારા 47,439 શાળાઓના અંદાજિત 18,20,104 લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવશે….. 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल