પલસાણા તાલુકાના ગાંગપુર અને ધામડોદ ગામે ૧૪૯ લોકોનું સ્થળાતર કરાયું

*પલસાણા તાલુકાના ગાંગપુર અને ધામડોદ
———
સમગ્ર સુરત જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં સવારે પલસાણા તાલુકાના ગાંગપુર ખાતે હળપતિવાસી, ડેરી ફળીયા, ગીરનાર ફળીયામાં વરસાદી પાણી ભરાઈ જતા ૧૩૫ લોકોને સ્થળાંતરિત કરીને પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા. જયારે ધામડોદ ગામે વસાવા ફળીયાની બાજુમાં આવેલી કોતરોને લીધે પાણી ભરાઈ જતા ૧૪ લોકોને સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પલસાણા તાલુકની બલેશ્વર ખાડીમાં પાણી ભરતા છ ગામોના રસ્તાઓને તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल