Breaking News: હવે ફ્રી થશે ટોલ! 200 ટ્રિપ ફ્રીમાં કરો, ફક્ત 3000 રૂપિયામાં બનશે FASTag પાસ
*Breaking News FASTag new rule : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સ નિયમોમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે, જેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળવાની અપેક્ષા છે. તેમણે જાહેરાત કરી કે હવે 3000 રૂપિયામાં FASTag પાસ બનાવવામાં આવશે, જેની મદદથી તમે એક વર્ષમાં 200 ટ્રીપ મફતમાં કરી શકો છો. તેમણે X પર એક પોસ્ટ પોસ્ટ કરીને આ માહિતી આપી.






