કોંગ્રેસ પક્ષના મિડિયા કન્વીનર અને પ્રવકતા Dr.Manish Doshi દ્વારા સંપાદિત વિદ્યાર્થીઓની દરેક મૂંઝવણના જવાબ અને ભવિષ્ય- કારકિર્દીનુ સચોટ માર્ગદર્શન આપતી પુસ્તિકા “કારકિર્દીના ઉંબરે” પુસ્તકને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ Shaktisinh Gohil એ તેમજ કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે ઉપસ્થિત રહી વિમોચન કર્યું.






