નાણા, ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઈ તથા સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં મહુવા, ગણદેવી સુગર ફેક્ટરીના ચેરમેન તથા ડિરેકટરો સાથે બેઠક મળી—-
![]()
![]()
![]()
![]()
![]()
![]()
—– નાણા, ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના આગેવાની હેઠળ મહુવા સુગર ફેકટરી ખાતે મહુવા, ગણદેવી અને દ ગુજરાત નાશ અન્ય સુગર ફેકટરીઓના ચેરમેન તથા ડિરેકટરો સહકારી આગેવાનો સાથે સુગરની કામગીરી અંગે સમીક્ષા બેઠક મળી હતી.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : મહુવા







