તાપી જિલ્લા સોનગઢ નગરપાલિકા દ્વારા સ્વનિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સોનગઢના દેવજીપુરા ખાતે રૂપિયા 5 કરોડ 58 લાખ થી વધુ ના ખર્ચે બનવા જઈ રહેલ સ્વિમિંગ પુલનું ખાતમુહુર્ત કરતા 172 નિઝર ના ધારા સભ્ય ડો.જયરામભાઈ ગામીત ના હસ્તે કરવામાં માં આવતા
નગરની વર્ષો જૂની માંગણીને નો બુધવારે ખાતમુર્હુત થતાં નગર માં ખુશીની લહેર જોવા મળી હતી આ પ્રસંગે પાલિકા ચીફ ઓફિસર ભાજપ શહેર પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ કારો બારીઅધ્યક્ષ હેતલભાઈ મહેતા પાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ બાંધકામ અધ્યક્ષ આશિષભાઈ શાહ. પ્રકાશભાઈ ગામીત યોગેશભાઈ મરાઠા સહિત પાલિકાના સભ્યો હાજર રહ્યા હતા, વધુમાં નોંધવું રહ્યું કે વારંવાર સ્વિમિંગ પૂલ ની જગ્યાને લઈ વિવાદ બાદ આખરે સોનગઢ પાલિકા દ્વારા દેવજીપુરા ખાતે સ્વિમિંગ પૂલ નું ખાતમુર્હુત કરતા આ વિવાદનો અંત આવ્યો હતો..
ગુજરાત આત્મીયતા ન્યુઝ: સોનગઢ તાપી : 9016924808






