*નેશનલ એવોર્ડ્સ ફોર સર્વિસ ડિલિવરી: બે સભ્યોની ટીમ પલસાણા ગ્રામ પંચાયતની મુલાકાતે*

——–
*પલસાણા ગ્રામ પંચાયતમાં સર્વે કામગીરીના આધારે ‘નેશનલ એવોર્ડ ફોર સર્વિસ ડિલિવરી’ માટે અંતિમ ૬ માંથી કોઈ એક ગ્રામ પંચાયતની પસંદગી થશે*
——
*સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયત અંતિમ ૬ માં ક્વોલિફાય થઈ છે*
——-






