ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’ હજીરાના દરિયાકાંઠે આવી પહોંચ્યું

ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’ હજીરાના દરિયાકાંઠે આવી પહોંચ્યું


——-
સાંસદ મુકેશભાઈ દલાલ, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ ‘INS સુરત’ને વેલકમ કર્યું
——-
ભારતીય નૌકાદળ દ્વારા યુદ્ધજહાજને અપાયેલા ‘INS સુરત’ નામથી સુરતના પ્રાચીન શિપબિલ્ડીંગના વારસાનું બહુમાન
——–
આધુનિક યુદ્ધ તકનિકોથી સજ્જ લડાયક વોરશિપ ‘INS સુરત’
———-
ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’ ચોર્યાસી તાલુકાના હજીરાના દરિયાકાંઠે અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું. આધુનિક યુદ્ધ તકનિકોથી સજ્જ આ લડાયક જહાજને સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, રાજ્યસભા સાંસદશ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ વેલકમ કર્યું હતું.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल