બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળા નું ગૌરવ વધારતી ધો 4 ની વિદ્યાર્થીની ઝીલ વિનોદભાઈ ચૌધરી..

શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા બાજીપુરા : ની ધો. 4 ની વિદ્યાર્થિની ઝીલ વિનોદભાઈ ચૌધરી એ ખેલ મહા કુંભ ની રાજ્ય કક્ષા ની 30 મીટર દોડ ની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.


  ધોરણ 4 મા અભ્યાસ કરતી  : ઝીલ વિનોદભાઈ ચૌધરીએ ગોલ્ડ મેડલ  મેળવી  બાજીપુરા શાળાનું નામ રોશન કર્યું છે… 
ઝીલ અને કોચ   રણજીતસિંહ ચાવડા સાહેબને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવવા આવ્યા

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બાજીપુરા : 9016924808

 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल