*સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાના નવા બાંધકામ પ્લાનિંગ અંગે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ*
![]()
******************
*કોલેજમાં જરૂરી તમામ ફેકલ્ટી, શિક્ષણ સુવિધાઓ ઉભી કરી સ્ટેટ ઓફ ધ આર્ટ કોલેજનું નિર્માણ થાય તે દિશામાં કામગીરી જરૂરી :- શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા*
*****************
• *સુરતમાં ૧૭,૩૮૩ ચો.મી. જગ્યા પર સાકાર થનાર સરકારી વિજ્ઞાન કોલેજ-વરાછા નજરાણા સમાન શિક્ષણધામ બનશે*
***********
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : સુરત વરાછા : તંત્રી :- હિમાશુસિંહ ઠાકુર :- 9016924808







