વડોદરા જિલ્લામાં ગોરજ ગામના પાંચ વર્ષથી ગાય આધારિત ઓર્ગેનિક કુદરતી ખેતી કરતાં કપિલાબેન અન્ય મહિલાઓ માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત

છેલ્લા પાંચ વર્ષથી ગાય આધારિતશ ઓર્ગેનિક કુદરતી ખેતી કરતાં કપિલાબેન અન્ય મહિલાઓ માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત

વડોદરાના ગોરજના કપિલાબેન આસપાસના ગામની મહિલાઓને કુદરતી ખેતી ઓર્ગેનિક તરફ વળવા પ પ્રેરણા પ્રોત્સાહન  આપે છે, તેમજ ખેતરમાં વર્મી કમ્પોસ્ટ પણ બનાવે છે…અને અન્ય મહિલાઓ ને તાલિમ આપે છે..

વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોની પ્રાકૃતિક ખેતી કરતા કપિલાબેનનું મુખ્ય લક્ષ્ય તેમના ગામની મહત્તમ મહિલાઓને કુદરતી પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનું છે…

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल