ચોર્યાસી તાલુકાના ભાટિયા ખાતે રૂ.૩.૩૫ કરોડના ખર્ચે કેનાલ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

———–
*જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્યો ઈશ્વરભાઈ પરમાર અને સંદિપભાઈ દેસાઈની ઉપસ્થિતિ
———–
ચોર્યાસી તાલુકા ભાટિયા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને સંદિપભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકના કેનાલ રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું..
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : તંત્રી હિમાશુસિંહ ઠાકુર : 9016924808






