સુરત :- ઉધનાની સુમન હાઇસ્કુલના કલાશિક્ષક ગણેશ ધ.બડગુજરને કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય તરફથી બે અવાર્ડ એનાયત કરીને સન્માનિત કરાયા*

* સુરત :-ઉધનાની સુમન હાઇસ્કુલના કલાશિક્ષક ગણેશ ધ.બડગુજરને કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય તરફથી બે અવાર્ડ આપીને એનાયત કરીને સન્માનિત કરાયા*

ઉધનાની સુમન હાઇસ્કુલના કલાશિક્ષક ગણેશ ધ.બડગુજરને કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય તરફથી બે અવાર્ડ એનાયત કરીને સન્માનિત કરાયા*

આણંદ ખાતે યોજાયેલ કલાશિક્ષક સંઘ ગુજરાત રાજ્ય નું 50 વર્ષ પુર્ણત્વ એટલે સુવર્ણ મહોત્સવ કલાકારો, કલા, શિક્ષકો આ સંઘે ઉજવી રહ્યા છે આ વર્ષે 23 મો ભવ્ય સન્માન સમારોહ યોજાયો સરદાર બેન્કવેટ હોલ આનંદ ખાતે યોજાયો આ કાર્યક્રમમાં આશીર્વાદ માટે સુખદેવ પ્રસાદ સ્વામી ગોકુલધામ નાર ગુજરાત સરકારના નાયબ દંડક રમણભાઈ સોલંકી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ આણંદ, ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ સોજીત્રા, ધારાસભ્ય શ્રી કમલેશભાઈ, તત્વચિંતક લેખક અને નાયબ મામલતદાર ચૈતન્ય સાંગાણી વાસ્તુશાસ્ત્ર નિષ્ણાત અને આર્કિટેક મયંક રાવલ, ઇન્ટરનેશનલ ચિત્રકાર કનુભાઈ પટેલ, અશોકભાઈ ખાંટ, કેળવણી મંડળ તારાપુર ના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, નિવૃત્તિ માહિતી નિયામક અને ડાયરેક્ટર ઓફ ઇન્ટરનેશનલ દલપતભાઈ સૌમ્યા, દેબ
હઝરા આસિ.ડાયરેક્ટર માર્કેટિંગ કર્ણાવતી યુનિ. પ્રસિદ્ધ ગાયક ભરતદાન ગઢવી, કલા શિક્ષક સંઘના રાજ્ય સ્થાપક અરવિંદભાઈ વાંકાને, જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી ચિત્રકાર કલેંદુ મહેતા કલા શિક્ષક સંઘના અધ્યક્ષ પરેશભાઈ સેવક અને અન્ય મહેમાનશ્રીઓ ઉપસ્થિત હતા આ મહાનુભાવોના હસ્તે રાજ્ય ભરણાં નિવૃત્ત કલાશિક્ષકો,બાળ કલાકારો, ચિત્રકારો, સંનિષ્ઠ શિક્ષકોને શાલ, એવાર્ડ,મોમેન્ટો, સન્માન પત્ર આપીને ભવ્ય સન્માનિત નો કલા પ્રદર્શન સાથે સુંદર કાર્યક્રમ યોજાયેલ. શુક્ર દેવપ્રસાદ એ સ્વામી એ બાળકોને તેમની રસરૂચી ના વિષયમાં આગળ આવવું જોઈએ અને માતા પિતાને તેમનો પ્રોત્સાહિત કરવું જોઈએ એમ કહીને આશીર્વાદ આપ્યો નાયબ દંડક રમણભાઈ સોલંકી ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા
આ ભવ્ય સમારોહમાં ચિત્રકાર ગણેશ ડી બડગુજર,સુમન હાઇસ્કુલ નં.6, ઉધનાના કલા શિક્ષકને કલા અને સાહિત્ય પર આધારીત ‘સમર્થ ભરારી’ પ્રબંધ સંપુટ બનાવેલ બદ્દલ કલા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદ્દલ શ્રી રસિકલાલ પરીખ એવાર્ડ અને સંનિષ્ઠ ચિત્ર શિક્ષક સન્માન એવાર્ડ એમ બે એવાર્ડ ઉપરોક્ત મહાનુભાવો મહેમાન શ્રીઓ અને ઇન્ટરનેશનલ ચિત્રકાર ના હસ્તકમાં શાલ, એવાર્ડ,મોમેન્ટો, સન્માન પત્ર આપીને ભવ્ય સન્માનિત કરવામાં આવ્યું અને ગૌરવ ની વાત છે કે તે જ
શાળાના ધો.9 ના મનોહર પી પાટીલ વિદ્યાર્થીને પણ રાજ્ય શ્રેષ્ઠ ચિત્રકૃતિ બદ્દલ શ્રી રવિશંકર રાવળ એવાર્ડ થી આ સમારોહમાં મહાનુભાવો તરફ થી સન્માનિત કરવામા આવ્યું
શિક્ષક અને વિદ્યાર્થીને મળેલ રાજ્યસ્તરીય એવાર્ડ ના કારણે
શાળા માટે ગૌરવની વાત છે શાળા પરિવાર અને વાલીઓ તરફથી શુભેચ્છાઓ મળી રહ્યું છે.એકંદરે આ સમારોહ શાનદાર રીતે સંપન્ન થયો…

ગુજરાત આત્મીયતા ન્યુઝ:- સુરત

એડીટર :- હિમાશુસિંહ ઠાકોર :- 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल