સુરત શહેર પોલીસ વેલફેરનાં ભાગરૂપે સુરત શહેર પોલીસ મુખ્ય મથક ખાતે આવેલા પોલીસ કોમ્યુનિટી હોલમાં સુરત શહેર પોલીસ તથા અમી હેન્ડીક્રાફ્ટ પ્રોડયુસર કંપની લિ. ના સંયુક્ત ઉપક્રમે ડિઝાઇન અને જરી-જરદોશીનો ટેકનિકલ વર્કશોપ-તાલીમનો સમાપન સમારોહ યોજાયો….

સુરત શહેર પોલીસ વેલફેરનાં ભાગરૂપે સુરત શહેર પોલીસ મુખ્ય મથક ખાતે આવેલા પોલીસ કોમ્યુનિટી હોલમાં સુરત શહેર પોલીસ તથા અમી હેન્ડીક્રાફ્ટ પ્રોડયુસર કંપની લિ. ના સંયુક્ત ઉપક્રમે ડિઝાઇન અને જરી-જરદોશીનો ટેકનિકલ વર્કશોપ-તાલીમનો સમાપન સમારોહ યોજાયો.

સુરત

30 દિવસની તાલીમ દરમિયાન પોલીસ પરીવારની મહિલાઓ સ્વરોજગાર ઉત્પન્ન કરી શકે એ હેતુથી જરી જરદોશીની તાલીમ સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રીનાં ધર્મપત્ની શ્રીમતી સંધ્યાજી ગેહલોતનાં માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ કમિશ્નરશ્રી (પોલીસ મુખ્ય મથક અને એડમન,સુરત શહેર) શ્રી ભક્તિબા ડાભીનાં સંકલન તેમજ પૂર્વ સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ સાથે મળી અમી હેન્ડીક્રાફ્ટ પ્રોડયુસર કંપની લિ.દ્વારા પૂર્ણ કરાઇ.

ગુજરાત આત્મીયતા ન્યુઝ સુરત

Editor :- Himanshusinh Thakor 

Mo :- 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल