વલસાડ સિટી પોલીસ અને વલસાડ રૂરલ પોલીસ દ્રારા “તેરા તૂજ્કો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરતી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી

ખોવાયેલ ચોરાયેલ વાહનો અને કીમતી સામાન રૂપીયા શોધી એમના માલિકો ને અર્પણ કરવામા આવ્યા હતાં.
જેમા 28 મોબાઇલ ફોન 1 રીક્ષા 3 ટુવીલર અને સાથે ગાડી નુ કાચ તોડી ને જે ચોરીનો બનાવ બન્યો હતો એના રોકડા 10 લાખ 60 હજાર રૂપ્યા અને એની સાથે જે બેહનો ના સોનાની 2 બુંદી 2 મંગલ સૂત્ર એમ કુલ મડીને 21લાખ રૂપિયા નો મુદા માલ વલસાડ સિટી પોલીસ અને વલસાડ રૂરલ પોલીસ જે તમામ વ્યક્તિ ચોરાયેલ સામાન તેમને સૂપૂર્ત કરવા આવ્યું હતુ અને “તેરા તૂજ્કો અર્પણ ” કાર્યક્રમ રેગ્યુલર દર મહિને કરવામા આવે છેઃ જે થી કરીને લોકો ના મોબાઇલ ફોન તેમજ ખોવાઇલ કે ચોરાઇલ વસ્તુ ઓ પાછી મેળવવા માટે સાનુકૂળતા રહે…
ગુજરાત આત્મીયતા ન્યુઝ વલસાડ. વાપી







