દિલ્હી કાશ્મીરી ગેટ ખાતે મહારાણા પ્રતાપસિંહજી પ્રતિ માને સામાજિક તત્ત્વ દ્વારા ખંડિત કરવા મુદ્દે આજરોજ શ્રી રાજપુત કરણી સેના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા દ્વારા વિરોધ કરવામાં આવ્યો

![]()
![]()
![]()
આજ રોજ દિલ્હી મહારાણા પ્રતાપસિંહજી ની મૂર્તિ ને ખંડિત કરવામાં આવી હતી જેને લઇને દિલ્હી ખાતે રાજપુત સમાજના અલગ અલગ રાજ્ય માંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શ્રી રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા. વિરેન્દ્રસિંહ .. રાજપુત સમાજના યુવાનો તથા કરણી સૈનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી મહારાણા પ્રતાપસિંહજી ની નવી પ્રતિમા દિલ્હી પ્રશાસન દ્વારા બનાવવામાં આવે ની માંગ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું ..અને મૂર્તિ ખંડિત કરનાર સામે યોગ્ય કડક કાર્યવાહી પગલા લેવામાં આવે માંગને દિલ્હી પ્રશાસન દ્વારા સ્વીકારવામાં આવી હતી અને ફરી નવી પ્રતિમા બનાવવા માટેની લેખિતમાં ખાતરી આપી સ્વીકારી હતી.
રાજપૂતો દ્વારા દિલ્હી કાશ્મીરી ગેટ ખાતે જય ભવાની જય રાજપુતાના જય મહારાણા પ્રતાપ. ના નારા લાગ્યા.. અને પ્રચંડ વિરોધ આક્રોશ નોંધાવ્યો હતો અને દિલ્હી ને ચક્કા જામ કરવામાં આવી હતી
Gujarat Atmiyata News Delhi : Editor :- Himanshu Thakur :- Mo :9016924808
શ્રી રાજપુત કરણી સેના ભારત.
…










