આજે “વિશ્વ ચકલી દિવસ” છે….”તારો વૈભવ રંગ મહેલ, નોકર ચાકરનુ ધાડુ, મારે ફળિયે ચકલી બેસે એ જ મારુ રજવાડું….”

આજે “વિશ્વ ચકલી દિવસ” છે….

 

તો જેના વગર આપણા બધાયનું બાળપણ અધૂરું ગણાય….એવું એક સરસ મજાનું ગીત ‘ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ……..’

આ ગીત સાંભળીને આપણા બાળપણની યાદો તાજી થઇ જાય……

આવો આજના દિવસે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે
આ અબોલ જીવો માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવા માટે પાણીના કૂંડા અને ચણની પૂરતાં પ્રમાણમાં વ્યવસ્થા કરી લુપ્ત થતી જાતિનું અસ્તિત્વ બચાવીએ… 

“તારો વૈભવ રંગ મહેલ, નોકર ચાકરનુ ધાડુ,
મારે ફળિયે ચકલી બેસે એ જ મારુ રજવાડું….”

ગુજરાત આત્મીયતા ન્યુઝ તરફ થી વિશ્વ ચકલી દિવસ નિમિત્તે “ચકલી ” પક્ષી ને બચાવવા માટે એક નાનો પ્રયાસ “

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल