બારડોલી નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં “એક રાષ્ટ્ર, એક ચૂંટણી”*

*બારડોલી નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં "એક રાષ્ટ્ર, એક ચૂંટણી"*

આ સભામાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રજૂ કરવામાં આવેલ બંધારણીય સુધારા બિલ-૧૨૯, સંશોધન વિધેયક-૨૦૨૪ ને સમર્થન આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ બિલમાં દેશની લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાની દરખાસ્ત છે.
નગરપાલિકાની સભાનું આયોજન પ્રમુખ ધર્મેશ પટેલના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા સભાખંડમાં કરવામાં આવ્યું હતું. સભામાં હાજર તમામ સભ્યોએ *એક રાષ્ટ્ર, એક ચૂંટણીના* ઠરાવને સમર્થન આપ્યું હતું. જો કે, વિપક્ષના સભ્યો આ સભામાં ગેરહાજર રહ્યા હતા.
તે જ રીતે, બારડોલી તાલુકા પંચાયતમાં પણ આ જ મુદ્દા પર સભા યોજાઈ હતી અને ત્યાં પણ આ બિલને સમર્થન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
*એક રાષ્ટ્ર, એક ચૂંટણીના* સમર્થનમાં કેટલાક મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
 * ખર્ચમાં ઘટાડો: એકસાથે ચૂંટણીઓ યોજવાથી ચૂંટણીના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
 * સમયની બચત: વારંવાર ચૂંટણીઓ યોજવાથી સમય અને સંસાધનોનો વ્યય થાય છે, જે એકસાથે ચૂંટણીઓ યોજવાથી બચાવી શકાય છે.
 * વહીવટી સરળતા: એકસાથે ચૂંટણીઓ યોજવાથી વહીવટી પ્રક્રિયા સરળ બને છે અને સરકારોને વિકાસના કામો પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળે છે.    

Mo :  9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल