આજે મેગા *બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4* માં રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ના ડેલીગેશન મંચ પર મુખ્ય આયોજક શ્રી યજ્ઞેશ દવેને રાજપૂત ઇતિહાસના પુસ્તક ભેટ આપ્યા સાથે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિતિ -4 ના કાર્યક્રમમાં રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ને આયોજકો દ્વારા “સ્મૃતિ ચિન્હ” ભેટ આપવામાં આવ્યા .અહી કલા આઇટી . રીયલ સ્ટેટ. એકાઉન્ટિંગ. . સોલાર .જ્વેલરી . ઇમિટેશન ગૃહ ઉદ્યોગ અને મહિલાઓ દ્વારા સંચાલિત બિઝનેસ વિશે નાં સ્ટોલ ની મુલાકાત લઈ વિવિધ વ્યાપાર ના વિકાસ માટે ચર્ચાઓ કરવામાં આવી.
સ્થળ :વિજ્ઞાન ભવન સાયન્સ સિટી સોલા અમદાવાદ
લી રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ
વિરલ સિંહ રાઓલ
9898592794






