ઉત્તર પ્રદેશ ખાતે શ્રી ગોરખનાથ મંદિર પરિસર ખાતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી .

જેમાં ઉત્તર પ્રદેશના સીએમ આદિત્યનાથ યોગી વિશેષ ઉપસ્થિત રહ્યા અને ઉત્તર પ્રદેશના સાધુ મહંતો હોળી ધુળેટી મહોત્સવ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો
ગુજરાત આત્મીયતા ન્યુઝ. ઉત્તર પ્રદેશ






