કામરેજ ચાર રસ્તાની રામકબીર હાઇસ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓને સંગીતના નાદ સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રવેશ*

*કામરેજ ચાર રસ્તાની રામકબીર હાઇસ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓને સંગીતના નાદ સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રવેશ*

કામરેજ ચાર રસ્તાની રામકબીર હાઇસ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓને સંગીતના નાદ સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રવેશ*
______________________
*શ્રી ભારતીય વિદ્યામંડળ સંચાલિત રામકબીર હાઇસ્કૂલમાં ધોરણ – ૧૦ ના પરીક્ષાર્થીઓને ઢોલ નગારાંના તાલ સાથે , કંકુ વડે તિલક કરી ચોકલેટ વડે મોં મીઠું કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. ૨૦ block માં કુલ ૫૬૧ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા. જે પૈકી ૮ વિદ્યાર્થીઓ દિવ્યાંગ , ૧ વિદ્યાર્થી wheel chair સાથે પધારેલ હતા જેને સંસ્થાના માનદ મંત્રી શ્રી પરેશભાઇ ભક્ત દ્વારા તેમને પ્રોત્સાહિત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો . એક પણ વિદ્યાર્થી ગેરહાજર ન રહેતા ૧૦૦ ટકા હાજરી નોંધાઇ હતી. શાળા દ્વારા SELFIE ZONE બનાવવામાં આવ્યો હતો જે ખૂબ જ આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું . વિદ્યાર્થીઓ એ SELFIE લઇ ખૂબ જ આનંદિત થઇને ઉતસાહ પૂર્વક પરીક્ષા એક ઉત્સવ તરીકે મનાવી પ્રવેશ મેળવ્યો હતો. જુદી જુદી શાળાઓમાંથી પધારેલ વિદ્યાર્થીઓ અને વાલીઓ વ્યવસ્થાથી પ્રભાવિત થયા હતા.*
*પરીક્ષાના સુંદર આયોજન માટે પધારેલ સરકારી પ્રતિનિધિઓ મયૂરકુમાર પટેલ અને મિતલબેન ગજ્જર , સંસ્થાના પ્રમુખ શ્રી અરવિંદભાઇ ભક્ત ,માનદ મંત્રી શ્રી પરેશભાઇ ભક્ત , ખજાનચી શ્રી જિજ્ઞેશભાઇ ભક્તે શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઇ દેસાઈ , મા.વિ. ના નિરીક્ષક શ્રી જયંતિભાઇ પટેલ , ઉ.મા.વિ.ના નિરીક્ષક શ્રી કેતનભાઇ દેસાઈ તથા સમગ્ર શ્રી રામકબીર શાળા પરિવારને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓના ઉચ્ચ પરિણામ માટે શુભેચ્છા પાઠવી હતી.*

 

 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल