વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે બિહારના ભાગલપુરથી વર્ચ્યુઅલ માધ્યમથી કિસાન સન્માન સમારોહ યોજાયો.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરના અઘ્યક્ષસ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શ્યામાપ્રસાદ મુખર્જી હોલમાં કિસાન સન્માન સમારોહ યોજાયો.
પી.એમ. કિસાન યોજના અંતર્ગત પ્રગતિશીલ ખેડૂતોની સાથે કૃષિલક્ષી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.






