આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઇ નાયક દ્વારા સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા વિસ્તારમાં લોકોની મુલાકાત લઈ તેમને સમસ્યાઓ સાભરવામાં આવી.

કોંગ્રેસ નાં વિધાનસભાના ઉમેરવાર રહી ચૂકેલા હઝીરા ગામના કમળાબેન પટેલ દ્વારા અમિતભાઇ ચાવડાનું સ્વાગત કરવામાં આવ્યું.

હઝજી વિસ્તારના સ્થાનિક આગેવાનો અને અસરગ્રસ્ત નાગરિકો તેમજ ખેડૂતો દ્વારા હઝીરા વિસ્તારમાં કંપનીઓ દ્વારા ફેલાવવામાં આવી રહેલ પ્રદુષણ, સરકારી અને જંગલી જમીન ઉપર કરવામાં આવી રહેલ અતિક્રમણ, ખેડૂતોની મરજી વિના કરવામાં આવેલ જમીન સંપાદન,પશુપાલન માટે ઘાસ ચારાની થઇ રહેલ તકલીફ,માછીમારોની સમસ્યા,હજીરા સ્મશાન ભૂમિ, હઝીરા ગામનાં રહેણાંક વિસ્તારમાં જ સ્લેગનાં ક્રસીંગ પ્લાન થી થઇ રહેલ હેરાનગતિ અને સ્થાનિકોને રોજગારી અપાવવા બાબતે રજૂઆત કરવામાં આવી.

ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા દ્વારા સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ તમામ રજુઆત બાબતે ન્યાય અપાવવા માટે સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાની અને વિધાનસભામાં પણ પ્રશ્ન ઉઠાવવાની અને ન્યાય માટે જરૂર પડે તો સ્થાનિકોને સાથે રાખી ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરવાની ખાત્રી આપી.

આ પ્રસંગે હઝીરાના ડે. સરપંચ રોહિતભાઈ પટેલ, સહકારી આગેવાન મણિલાલ પટેલ,હઝીરાના ગ્રામ પંચાયત સભ્ય આશિષ પટેલ અને અશ્વિનભાઇ પટેલ, યુવા આગેવાન બંકીમભાઇ પટેલ,વિઠ્ઠલભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, લક્ષ્મીકાંત પટેલ, શિવાસિંગ રાજપૂત, હિતેશભાઇ પટેલ, મનોજભાઈ ગૌસ્વામી સહિતના આગેવાનો તેમજ અસરગ્રસ્ટ ખેડૂતો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल