તાપી જિલ્લા સોનગઢ ખાતે નવી ICU ઓન- વ્હીકલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ*

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

*તાપી જિલ્લા ખાતે નવી આઇસીયુ ઓન- વ્હીલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ*તાપી જિલ્લા ખાતે નવી આઇસીયુ ઓન- વ્હીલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ*

108 મેડિકલ ઈમરજન્સી સેવાએ કોઈપણ મેડિકલ ઈમરજન્સીના સમયે લોકોને પહેલા 108 એમ્બ્યુલન્સ જ યાદ આવે છે.

હાલમાં ગુજરાત સરકાર દ્વારા આ સુવિધામા વધારા માટે આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ નવી એમ્બ્યુલન્સ ફાળવેલ છે.

તાપી જિલ્લામા 1 નવીન અત્યાધુનિક સુવિધા અને ટેકનોલોજીથી સજ્જ 1 આઈ.સી.યુ. ઓન વ્હીલ્સની એમ્બ્યુલન્સ આપેલ છે. આ નવી આપેલ એમ્બ્યુલન્સ આજરોજ તારીખ 20/11/2024 દિને સોનગઢ SDH હોસ્પિટલ ખાતે માન.અધિક્ષક સાહેબ વિમલ પટેલ , RMO, ડોક્ટર આશિષ ગામીત સર તથા 108 એક્ઝિક્યુટિવ મયંક ચૌધરી તથા હોસ્પિટલ સ્ટાફ,108/ખિલખિલાટ સ્ટાફ,
તાપી -જીલ્લાની 108 ની ટીમ ની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી ને લોકાર્પણ કરવામાં આવ્યું.

Share this post:

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल